રાજકોટ શહેર સંતકબીર રોડ કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ. - At This Time

રાજકોટ શહેર સંતકબીર રોડ કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.


રાજકોટ શહેર સંતકબીર રોડ કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ શહેર તા.૨૨/૫/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સુચના કરેલ હોય ક્રાઇમ બ્રાંચ PI એમ.આર.ગોંડલીયાનાઓ સતત પ્રયત્નશીલ હતા દરમ્યાન એ.એસ.ગરચર તથા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સંતકબીર રોડ સરદાર સ્કુલની દીવાલ પાસે ફુટપાથ પર ઉભેલ સ્વીફ્ટ કારમાંથી ભારતીય બનાવટનો ઈગ્લીંશ દારૂનો જથ્થો મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. મહેશભાઈ ચાવડા, હરપાલસિંહ જાડેજાને મળેલ સંયુકત બાતમી આધારે કાળા કલરની સ્વીફ્ટ કાર રજી.નં-GJ-03-NF-3007 વાળીનો ચાલક, બોટલ નંગ.૬૭૨ કિ.રૂ.૬૭,૨૦૦ કુલ કિં.૩.૬૭,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટ .દિલીપ પરમાર રાજકોટ.


7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.