યુવતી નવ મહિનાથી મૈત્રી કરારમાં રહેતી હતી સાયલાના વખતપરમાં યુવતી એ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી
સાયલા તાલુકાના વખતપર ગમે રેહતી યુવતીએ ગળાફાંસો ખાઈ ને જીવન ટૂંકાવ્યું હતું મુતક યુવતી નવ મહિનાથી એક યુવક સાથે મૈત્રી કરારમાં રહેતી હતી પોલીસ યુવતી ની લાશ સરકારી હોસ્પિટલમાં ખસેડી તજવીજ હાથ ધરી સાયલા વખતપર ગામે રહેતી અને મુળ મોર વસ્તડી ગામની યુવતી ખુશીબેન બાટિયા નામની પોતાનાં ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું યુવતીની લાશને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે મામલતદારને બોલાવી પેનલ પીએમ કરવાની તજવીજ હાથ ધરી હતી યુવતી ની હત્યા થઈ છે કે આત્મહત્યા કરી છે તેનું કારણ અકબંધ છે મૃત્યુ યુવતી નવ માસથી મૈત્રી કરારમાં અશ્વિન ખીમાણીયા સાથે રહેતી હતી સાંજ સુધી દીકરીના પરિવારજનો માંથી દીકરીનો ભાઈ પોતાની બેન જોડે મૈત્રી કરનારા અશ્વિન ખીમાણીયા સામે ફરિયાદ કરવા મક્કમ હતો પરંતુ મોડી સાંજ સુધી કોઈના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાય ન હતી
અહેવાલ
ધર્મેન્દ્ર દવે
આ પ્રકારના તમામ સમાચાર માટેે
