શહેરમાં સવારે આકરો તાપ, સાંજે પવન ફૂંકાતા રાહત અનુભવાઈ
શનિવારે 39 ડિગ્રી તાપમાન હતું જે રવિવારે વધીને 41 નજીક પહોંચ્યું
રાજકોટ શહેરમાં શનિવારે મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. જ્યારે રવિવારે તાપમાનમાં વધારો થતા બપોરે આકરો તાપ પડ્યો હતો જેથી લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું. જોકે સાંજ પડતા રાહત અનુભવાઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.