વિરનગર આંખની હોસ્પિટલમાં ઝામરની તપાસનું અદ્યતન મશીન ફાળવાયુ - At This Time

વિરનગર આંખની હોસ્પિટલમાં ઝામરની તપાસનું અદ્યતન મશીન ફાળવાયુ


વિરનગર આંખની હોસ્પિટલમાં ઝામરની તપાસનું અદ્યતન મશીન ફાળવાયુ

વિરનગરની સેવાભાવી સંસ્થા શિવાનંદ મિશન હેઠળ ચાલતી ખ્યાતનામ આંખની હોસ્પિટલમાં સરકારની શ્યામા પ્રસાદ રૂ અર્બન યોજના અંતર્ગત નોન કોન્ટેક્ટ ટોનોમીટર (ઝામરની તપાસ કરવાનુ અદ્યતન મશીન)ફાળવવામાં આવ્યુ હતુ. આ તકે જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી ડો. રાઠોડ વહીવટી અધિકારી ગોંડલીયા, સિનિયર ફાર્માસિસ્ટ ગોહિલભાઈના હસ્તે વિરનગર હોસ્પિટલના સેવાભાવી અને કમઁઢ ડો. વર્માને સોંપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્ટાફના અને સેવા ભાવી અગ્રણી રણજીતભાઈ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા ડો. વર્માએ અધતન મશીન હોસ્પિટલને ફાળવવા બદલ સરકારશ્રીનો અને ઉપસ્થિત આરોગ્ય સ્ટાફનો આભાર માન્યો હતો.

Report Karshan Bamta Atkot


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.