સમસ્ત ગુજરાત ઘાંચી મુસ્લિમ સમાજના પ્રમુખ જનાબ હાજી યુસુફ ભાઈ સોરઠીયા નું સન્માન કરવામાં આવ્યું - At This Time

સમસ્ત ગુજરાત ઘાંચી મુસ્લિમ સમાજના પ્રમુખ જનાબ હાજી યુસુફ ભાઈ સોરઠીયા નું સન્માન કરવામાં આવ્યું


ઘાંટવડ ઘાંચી મુસ્લિમ સમાજના યુવા અગ્રણી દ્વારા છાલ ઓઢાડી ને ફૂલહાર થી સન્માન કરવામાં આવ્યું હતું

આજ રોજ ગુજરાત સમસ્ત ઘાંચી મુસ્લિમ સમાજના પ્રમુખ અને ઊના ના વતની એવા જનાબ હાજી યુસુફ ભાઈ સોરઠીયા નું ઘાંટવડ ના ઘાંચી મુસ્લીમ સમાજ વતી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ પ્રવકતા મુસ્લીમ એકતા મંચ અને પ્રેસ રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત તથા ઘાંટવડ ગ્રામ પંચાયત ના સદસ્ય અયુબ ભાઈ સેલોત તેમજ હનીફ ભાઈ સેલોત તથા અમીન ભાઈ સેલોત તથા મજીત ભાઈ સેલોત તથા અલ્તાફ ભાઈ ધમરોટ દ્વારા ચાલ ઓઢાડી અને ફૂલહાર કરી આવકરેલ હતા હાજી યુસુફ ભાઈ સોરઠીયા ગુજરાત સમસ્ત ઘાંચી મુસ્લિમ સમાજના પ્રમુખ બનવા બદલ કરવામાં આવ્યું હતું અને શુભેચ્છા મુલાકાત ઉના ખાતે કરવામાં આવી હતી
ગત તારીખ ૧૨ ફેબ્રુઆરી અને રવિવાર ના રોજ અમદાવાદ ગુજરાત ઘાંચી ભવન ખાતે સમાજ ન પ્રમુખ ની ચૂંટણી યોજાઈ હતી જેમાં ઉના ના ઘાંચી મુસ્લીમ સમાજ અગ્રણી હાજી યુસુફ ભાઈ ગની ભાઈ સોરઠીયા ખુબ જંગી બહુમતી થી વિજેતા જાહેર થયા હતા અને ગુજરાત સમસ્ત ઘાંચી સમાજના પ્રમુખ નો તાજ આદરણીય જનાબ હાજી યુસુફ ભાઈ સોરઠીયા ના સીરે રહેલ હતો યુસુફ ભાઈ સોરઠીયાને ગુજરાત સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજના પ્રમુખ બનવા બદલ ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવા માં આવ્યા હતા તમે ખૂબ આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો અને ખૂબ તરરકી કરો તમારું અને તમારા પરિવારનું પુરા દેશ માં નામ રોશન કરો ગુજરાત ના ઘાંચી સમાજ ને એક નવી દિશા બતાવી તરક્કી ઉન્નતિ ના માર્ગો ખુલ્લા કરી સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજ ને રાષ્ટ્રીય પ્રવાહ સાથે જોડાયેલો રહે તેવાં પ્રયાસો કરી દેશ ની એકતા અને અખંડિતા માં મજબૂત યોગદાન આપશો તેવી પૂરા ઘાંચી સમાજ દ્વારા દિલ થી દુવા કરવામાં આવી હતી

રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર
9824884786
9724884786


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon