ન્યારી-૨ ડેમના હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના
રાજકોટ તા. ૧૭ જુલાઈ - રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ન્યારી - ૨ ડેમમાં ૭૦ % પાણી ભરાયેલ હોવાથી પાણીનું રુલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવે ત્યારે નદીના ઘટમાં આવેલા પડધરી તાલુકાના ખામટા ગામના તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા અને નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા રાજકોટ સિંચાઈ પુર વર્તુળ એકમની યાદીમાં જણાવ્યું છે.
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.