સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં એક અનોખું ગામ. - At This Time

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં એક અનોખું ગામ.


સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં જવાનગઢ ગામ અનોખું ગામ.
જવાનગઢ ગામ માં
આંખો ને શોભે તેવા. રસ્તાઓ છે
જવાનગઢ ગામ ના લોકો
પંચાયત સરપંચ જે માનવતા
દેખાતા ને સુંદર મજાનું આ ગામ
એવા ઈડર તાલુકામાં એક
જવાનગઢ ગામ
આની વાત તો એવી છે
કે ગામના લોકો ફંડ ભેગો કરીને
ગામના વિકાસ માં વાપરે છે
ને ગામના ટ્રેક્ટર એક જ પાર્કિંગ પ્લોટ ની અંદર રાખવામાં આવે છે
ને ગામના લોકોનો પ્રેમ ભાવ
જાણે કે એક કુટુંબ લાગી રહ્યું હોય એવું દેખાતું હોય છે
કોરોનાની કારની અંદર
ઓક્સિજનને ડોક્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી
ત્રણ ટર્મ થી
કોઈપણ ચૂંટણી યોજાતી નથી
સરપંચની હોય કે મંડળી ની હોય
જવાનગઢ ગામના વડીલો
નક્કી કરતા હોય છે
ને જવાનગઢ ગામની અંદર
જેમ કુટુંબ ભેગું થઈ હોય એમ ગામના લોકો ભેગા થઈ
ગામને માન્ય હોય એવો નિર્ણય લે છે
સુંદર મજાનું એવું ગામ
જવાનગઢ છે દરેક ગામ ના સરપંચ ને આ ઇડર તાલુકાના જવાનગઢ ગામ ની મુલાકાત લેવી જોઈ એ.

અહેવાલ હસનઅલી સુરપુરા ઇડર સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.