બનાસબેંક ગઢ શાખાના મેનેજરની બદલી થતાં સામાજિક આગેવાનો દ્વારા સન્માન કરી વિદાય કરાયા
પાલનપુર તાલુકાના ગઢ ગામે બનાસબેંકના મેનેજર તરીકે ગઢ વિસ્તારના ખેડૂતો તેમજ બેંકના સામાન્ય ગ્રાહકો સાથે પોતાના સાતત્યપૂર્ણ વ્યવહાર સાથે સતત ચાર વર્ષ સેવા આપનાર જગાણા નિવાસી સુરેશચંદ્ર ડી.પરમારની બદલી બનાસડેરી પાલનપુર શાખામાં થતાં એમનું ગઢ બનાસબેંક ખાતે ગામના રાજકીય - સામાજિક અગ્રણીઓ અમૃતભાઈ દેસાઈ ( ગઢ ), ગઢ સેવા મંડળીના પૂર્વ મંત્રી મગનભાઈ ભૂટકા , કરશનભાઈ ભટોળ , ગઢ બનાસડેરીના મંત્રી નરસિંહભાઈ કોટડીયા , દેવાભાઈ બાજરીયા , ગિરીશભાઈ દરજી સહિત સૌ મહાનુભાવો દ્રારા ભગવદ્ ગીતા , શાલ , નાળિયેર આપી વિદાયમાન આપવામાં આવ્યું હતું.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે
