ગારીયાધાર ખાતે રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું
ગારીયાધાર ખાતે રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું
આજ રોજ ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેર ખાતે રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવવમાં આવેલ.
જેમાં જણાવેલ કે, "હાલ બાંગ્લાદેશમાં હિન્દુ સહિતના લઘુમતી લોકો પર મુસ્લિમ લોકો દ્વારા અત્યાચાર કરવામાં આવે છે તથા બળજબરી પૂર્વક ધર્મ પરિવર્તન કરાવતા હોય અને હિન્દુ સંતોને દેશ વિરોધી કૃત્ય ના આરોપસર જેલ હવાલે કરે છે" જેથી બાંગ્લાદેશમાં આવા કૃત્ય કરતા કટ્ટરવાદી સંગઠનો પર તાત્કાલિક પગલા લેવામાં આવે તેવી માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઇ
રીપોટર- અશોક ચૌહાણ ચૌહાણ
ગારીયાધાર
ભાવનગર
99 781 28 943
9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.