એ ભૂલ નહીં પણ ઈરાદાપૂર્વકનું કૃત્ય', ધાનાણીએ નામ લીધા વિના જ રૂપાલા સામે ચલાવ્યાં શબ્દબાણ - At This Time

એ ભૂલ નહીં પણ ઈરાદાપૂર્વકનું કૃત્ય’, ધાનાણીએ નામ લીધા વિના જ રૂપાલા સામે ચલાવ્યાં શબ્દબાણ


લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે બે દિવસ જેટલો સમય બાકી છે અને રાજકીય પક્ષો પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે ત્યારે રાજકોટમાં પરેશ ધાનાણીએ ઉમેદવાર જાહેર થયા બાદ પહેલીવાર પત્રકાર પરિષદ કરીને ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા છે. ધાનાણીએ પરશોત્તમ રૂપાલા નામ લીધા વગર જ પ્રંચડ પ્રહાર કર્યા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image