આણંદમાં અનોખી પહેલ"સ્ટોપ ધ પ્લાસ્ટિક ફલડ" - At This Time

આણંદમાં અનોખી પહેલ”સ્ટોપ ધ પ્લાસ્ટિક ફલડ”


આણંદ જિલ્લામાં પ્લાસ્ટિક પ્રદૂષણ સામે એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન અને પ્રાંત અધિકારી મયુર પરમારના નેતૃત્વમાં "સ્ટોપ ધ પ્લાસ્ટિક ફલડ" અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image