21મી સદીના સૌથી વિનાશક ભૂકંપમાં 6 લાખ લોકોના મોત:2004નું સૌથી શક્તિશાળી; 14 દેશોમાં મચી હતી તબાહી; 2 લાખથી વધુ મૃત્યુ
28 માર્ચે મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 1500થી વધુ લોકોનાં મોત થયા છે. મૃત્યુઆંક 10 હજાર સુધી પહોંચવાની ધારણા છે.
Read more