ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી – બોટાદ દ્રારા વાર્ષિક વિના મુલ્યે છાસ કેન્દ્રનો મંગલ પ્રારંભ
(રીપોર્ટર: ચિંતન વાગડીયા)
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જીલ્લા બ્રાંચ – બોટાદ દ્રારા છાસ કેન્દ્ર નં.૦૧ સ્થળ રેડક્રોસ સોસાયટી ઓફીસ, પરા – બોટાદ ખાતે દાતા કળાબેન ગુણવંતલાલ શાહ પરિવાર, અતુલ ડ્રગ હાઉસ – મુંબઈ ના આર્થિક યોગદાનથી વાર્ષિક ( આખું વર્ષ )વિના મુલ્યે છાસ કેન્દ્રનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો. આ છાસ કેન્દ્રમાં આશરે દરરોજ ૩૦૦ લાભાર્થીઓને બાર માસ સુધી લાભ મળશે. આ છાસ કેન્દ્રના ઉદઘાટનમા બ્રહ્માકુમારી સેન્ટર - બોટાદ ના વર્ષાબેન તથા દર્શનાબેન ની વિશેષ ઉપસ્થિતિમાં રેડક્રોસ સંસ્થાના વાઇસ ચેરમેન ડૉ.સાંગાણી સાહેબ, નિકુંજભાઈ શાહ, કીર્તિભાઈ પટેલ ઊંઝાવાળા, ડો. હેમાબેન સાંગાણીનીલેશભાઈ જોશી તથા અન્ય સેવાભાવી કાર્યકરોની પ્રેરક ઉપસ્થિતિ રહેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
