બોટાદ એસટી ડેપો પાસેથી અપહરણના ગુનામાં ફરતો આરોપીને પકડી પાડતી બોટાદ એલ.સી.બી - At This Time

બોટાદ એસટી ડેપો પાસેથી અપહરણના ગુનામાં ફરતો આરોપીને પકડી પાડતી બોટાદ એલ.સી.બી


(રિપોર્ટ અશરફ જાંગડ)
અપહરણના ગુનામાં નાસતા ફરતા સાળંગપુર રહેતો પપ્પુ વિશાલભાઈ મોદી જે મૂળ રાજસ્થાનનો હોય બોટાદ એલસીબી ને બોટાદ એસટી ડેપો પાસે હોવાની બાતમી મળતા બોટાદ એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.