હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે આજે રાતે ઇલોલ પહાડીયા વિસ્તારમાં નાગરિકો દ્વારા નવીન બની રહેલ રોડ નું કામગીરીને લઈ મિટિંગ યોજાઈ.
હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે આજે રાતે ઇલોલ પહાડીયા વિસ્તારમાં નાગરિકો દ્વારા નવીન બની રહેલ રોડ નું કામગીરીને લઈ મિટિંગ યોજાઈ.
જેમાં એપ્રોચ રોડની ગુણવત્તાને લઈ પ્રસ્નો ઉભા થતા વિવાદ ઉભો થયેલ.
ઇલોલ એપ્રોચ રોડ નું જ્યારથી કામકાજ ચાલુ થયું ત્યારથી વિવાદોનો મધપૂડો સર્જાયો છે
થોડા દિવસ પહેલાં ઇલોલ તલાવ વિસ્તારમાં રોડને લઈ વિવાદ સર્જાયેલ જે હજુ શાંત નથી પડ્યો ત્યાં હવે ઇલોલ પહાડીયામાં રોડની કામગીરીને લઈ વિવાદ સર્જાયો છે
રોડની કામગીરીને લઈ ઇલોલ પહાડિયા વિસ્તારના નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવેલ કે હાલમાં રોડ બંધ રાખવો જ્યાં સુધી નિયમ મુજબ રોડનું વર્ક ઓર્ડર પ્રમાણે કામ ના થાય ત્યાં સુધી આ રોડનું કામ બંધ રાખવું.
સરપંચ દ્વારા અમારા પતિનીતિને જણાવેલું કે રોડ બાબતે અમો ફોન દ્વારા એન્જિનિયર ને આ વિશે વાત કરતાં મને પણ અવગણના કરી છે તે મારા પાસે રેકોર્ડિંગ છે
હાલ તો આ રોડ વિશે
રોડ બનશે કે નહિ બને તે માટે સટ્ટો રમાય તે શક્યતાઓ ઉભી થયી છે ગામમાં શરતો લાગવની પણ લોક મુખે ચર્ચાઓ થઈ રહી છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે
