દેગામ નજીક એન્ડર બ્રિજ માં ઘૂંટણ સમા ખાડા - At This Time

દેગામ નજીક એન્ડર બ્રિજ માં ઘૂંટણ સમા ખાડા


પોરબંદર થી થોડે દૂર આવેલ ત્રણ માઈલ અંડર બ્રિજ આવેલો છે આ અંડરબ્રિજ ખાતે વરસાદને લીધે મસ્ત મોટા ખાડા પડી ગયેલા છે જેને લીધે અકસ્માત નો ભઈ સતાવી રહ્યો છે આ અંડર બ્રિજ ની નીચે થી રોજ ના હજારો ની સંખ્યા માં વાહન ચાલકો તેમજ રાહદારી ઓ પસાર થઇ છે તો બીજી તરફ પોરબંદર જામનગર ને જોડ તો પણ આ અન્ડર બ્રિજ થી પસાર થવું પડે છે ઉપરાંત બરડા પંથક ને પણ જોડતો રસ્તો છે જેથી મોટી સંખ્યા માં લોકો અને વાહન ચાલકો પસાર થાઈ છે ત્યારે હાલ આ અન્ડર બ્રિજ માં વરસાદ ને કારણે ઘૂંટણ સમા ખાડા પડી ગયા છે જેન લીધે વાહન ચાલકો ને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તાત્કાલિક આ ખાડા બુરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.