હાલીસા ગ્રામપંચાયત તલાટી ક્રમ મંત્રીનો વિદાય સમારોહ યોજાયો.
દહેગામ તાલુકાના હાલીસા ગામના તલાટી ક્રમ મંત્રીની બદલી થતા સમગ્ર હાલીસા ગ્રામજનો દ્વારા તેમનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં હાલીસા ગ્રામપંચાયતમાં તલાટી તરીકે સેવા બજાવનાર જે. એચ. વાઘેલા જેમની બદલી જાસપુર ગામમાં થતા તેમને ગ્રામજનો તેમજ પંચાયત દ્વારા ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જયારે હાલીસા ગામ પંચાયતમાં નવા તલાટી ક્રમ મંત્રી તરીકે અંજનાબેન રાઠોડને પણ સન્માનિત કરી તેમનું ફૂલ હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે હાલીસા ગ્રામજનો, ગ્રામપંચાયત સદસ્ય, સરપંચ હાજર રહ્યા હતા.
રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે
