राष्ट्रीय एकता के धरातल पर ही सुनहरे भविष्य की नींव रखी जा सकती है
જસદણ ખાતે ભાજપ બક્ષીપંચ તમામ હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા મહાન શિક્ષણશાસ્ત્રી, પ્રખર રાષ્ટ્રવાદી વિચારક અને ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામ પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ પર ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
