vijay dhulkotiya, Author at At This Time - Page 2 of 89

રાજકોટના રેસકોર્સમાં બોક્સ ક્રિકેટ, માત્ર 48 રાજમાર્ગો પર સ્પીડ બ્રેકર પર થર્મોપ્લાસ્ટના પટ્ટા બનાવવાની દરખાસ્ત ભાજપના કોર્પોરેટરોએ ફગાવી

રાજકોટ મહાનગરપાલિકામાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 49માંથી 47 દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. જો કે, રેસકોર્સ સંકુલમાં બોક્સ ક્રિકેટ બનાવવા

Read more

રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડથી આકાશ કલરફુલ, એક કલાક સુધી હજારો લોકોએ ફટાકડાની અવનવી વેરાઇટી નિહાળી

ઉજાસનું પર્વ એટલે દિવાળી. હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી, અને આ દિવાળીના પર્વની ઉજવણી સમગ્ર દેશમાં ધામધૂમથી કરવામાં

Read more

PMના કાર્યક્રમમાં 100થી વધુ બસ મોકલતા મુસાફરો રઝળ્યા

તહેવાર ટાણે જ યાત્રિકોને ST બસ સુવિધા ન મળી દિવાળીના તહેવારને પગલે એકબાજુ રાજકોટ એસ.ટી. નિગમે યાત્રિકોના ધસારાને પહોંચી વળવા

Read more

રાત પડતા જ રેસકોર્સ રિંગ રોડ પર જામે છે લોકોની ભીડ, એન્ટ્રી ગેટ, ડાન્સિંગ બોલ અને લેશર શોએ આકર્ષણ જમાવ્યું

તહેવાર કોઈપણ હોય તેને અલગ રીતે મનાવવો એ રાજકોટની આગવી ઓળખ બની ગઈ છે. ત્યારે રાજકોટમાં શરૂ થયેલા દિવાળી કાર્નિવલે

Read more

સાયન્સ સેન્ટર ખાતે કાલથી સ્કાય ઓબ્ઝર્વેશન, સાયન્ટિફિક એક્ટિવિટી

બે તબક્કામાં વર્કશોપ યોજાશે, વિદ્યાર્થીની સાથે વાલીઓ પણ જોડાઈ શકશે દિવાળી વેકેશનમાં સવારે 11.00થી 1.00 સુધી વર્કશોપ યોજાશે વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન

Read more

રાજકોટની 10 હોટલોને બોમ્બથી ઉડાવી દેવાની ફેક ઈ-મેલ મારફત ધમકી આપનાર શખસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ

હાલ દેશભરમાં એરપોર્ટ તેમજ એરલાઈન્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે. દરમિયાન ગત શનિવારે રાજકોટની નામાંકિત 10 હોટલોને બોમ્બથી

Read more

મનપાના ચોપડે અઠવાડિયામાં ડેન્ગ્યુના 20 સહિત એક માસમાં 110, મેલેરિયાના 8 કેસ પરંતુ હકીકતમાં હજારો દર્દીઓ

રાજકોટ શહેરમાં દિવાળી પૂર્વે જ રોગચાળો વકર્યો છે. મહાનગરપાલિકાના ચોપડે જ છેલ્લા 1 અઠવાડિયામાં ડેન્ગ્યુના 20 સહિત 1 માસમાં 110

Read more

સાડીની ફ્રી લાઇબ્રેરી, તહેવારમાં બહેનો નવી સાડી લઇ જઇ શકશે

સર્જન અને અનમોલ ફાઉન્ડેશનનું રાષ્ટ્રીય શાળામાં આયોજન રાજકોટની જરૂરિયાતમંદ બહેનો માટે પ્રસંગોપાત પહેરી શકાય તે માટે શનિવારે રાષ્ટ્રીયશાળાના મધ્યસ્થ હોલમાં

Read more

રાજકોટમાં પાડોશમાં રહેતા 92 વર્ષના વૃદ્ધે ચાર વર્ષની માસુમ બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા

હેવાનિયતની હદ વટાવતો વધુ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં શેરીમાં રમતી 3 વર્ષની માસુમ બાળકી

Read more

યુએસડીટીમાં રોકાણથી સારા વળતરની લાલચ આપી યુવક સાથે મિત્ર અને તેના પુત્રની રૂ.55 લાખની ઠગાઇ

શરૂઆતમાં રોકાણની ત્રણ કલાકમાં વળતર મોકલી વિશ્વાસ જીત્યો, બાદમાં ખેલ પાડ્યો રોકાણના નામે છેતરપિંડીના અગાઉ અનેક કિસ્સા બન્યા છે, રાજકોટમાં

Read more

ફરિયાદ કરવા ગયેલા યુવકનું પોલીસમથકમાં હાર્ટએટેકથી મોત

હુમલો થતાં ફરિયાદ કરવા બી.ડિવિઝન પહોંચ્યા’તા છ વર્ષની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી શહેરના બી.ડિવિઝ્ન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયેલા યુવકનું

Read more

ભૂગર્ભ જળના તળને રિચાર્જ કરવા 5263 વોટર રૂફ વોટર હાર્વેસ્ટિંગના કામો કરાશે

જળસંચય જનભાગીદારી અભિયાન’ને જિલ્લામાં વેગવંતું કરાયું સરકારના ‘જળસંચય જનભાગીદારી અભિયાન’ અન્વયે ભૂગર્ભ જળના તળને રિચાર્જ કરવા માટે રાજકોટની 17થી પણ

Read more

ફાયર બ્રિગેડે 418 NOC આપ્યા પણ પોલીસે 5 વેપારીને જ ફટાકડાના લાઇસન્સ ઇસ્યૂ કર્યા

દીપાવલીના તહેવાર આડે હવે માત્ર 2 દિવસ બાકી છે ત્યારે નવરાત્રિની જેમ જ કાચબા ગતિએ પોલીસ કરી રહી છે કાર્યવાહી

Read more

સોના-ચાંદીના સિક્કા અને લગડી બજારમાંથી ખૂટી ગયા, રાજકોટમાં માત્ર 12 કલાકમાં 90 કરોડથી વધુનો વેપાર થયો

લગ્નપ્રસંગ, ધનતેરસ માટે ઘરેણાંનું એડવાન્સ બુકિંગ થઇ ગયું, દાગીના કરતા સિક્કા વધુ વેચાયા. ગુરુવારે ગુરુપુષ્ય નક્ષત્રમાં સોની બજારમાં ધનતેરસ અને

Read more

વિદેશથી ફટાકડા આયાત કરવા અને ઓનલાઇન વેચાણ કરવા પર પ્રતિબંધ

દિવાળીના તહેવારોના અનુસંધાને અધિક જિલ્લા કલેક્ટરનું જાહેરનામું રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ફટાકડા ફોડી નહીં શકાય દિવાળીના તહેવારો

Read more

રાજકોટ મનપાએ ફાયર બ્રિગેડમાં 319 જગ્યાની ભરતી બહાર પાડી

ફાયર ઓપરેટરની 247 જગ્યા, સબ ઓફિસરની 35 જગ્યા આજથી RMCની સાઈટ પર ઓનલાઈન અરજી કરી શકાશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી

Read more

રિક્ષા ગેંગે મુસાફરના ખિસ્સામાંથી રૂ.7500ની મતાનું પર્સ સેરવી લીધું

માલવિયા કોલેજ ફાટક પાસેથી યુવક રિક્ષામાં બેઠો’તો ઓમ તિરુપતિ બાલાજી સોસાયટીમાં રહેતા અને રૂમ સ્પ્રે પરફ્યુમનું ટ્રેડિંગનું કામ કરતા નયન

Read more

આયુષ્માન કૌભાંડના આરોપી ડો. મશરુનું લાઇસન્સ વર્ષ માટે સસ્પેન્ડ

સ્વસ્થ નવજાતને ગંભીર બીમાર બતાવી આયુષ્માન યોજનાના નામે ગરીબ પરિવારો પાસેથી કરોડો પડાવી લીધા ’તા 6.54 કરોડ રૂપિયાનો સરકારે દંડ

Read more

મનપા બનાવશે સ્ટ્રીટ વેન્ડર કમિટી, ફેરિયાને બદલે ભાજપ ‘સેટ’ કરશે!

રાજકોટમાં અલગ અલગ સરકારી વિભાગો દ્વારા સરકારી તેમજ પ્રજા બંનેના પ્રતિનિધિઓને સમાવાય તેવી સમિતિ બનાવાય છે. જોકે આવી સમિતિમાં પ્રજા

Read more

દિવાળીને પગલે 27મીથી ગોવાની ફ્લાઈટ રોજ ઉડશે

રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી દરરોજ રાજકોટથી મુંબઈ, દિલ્હી, પુના, હૈદરાબાદ, બેંગ્લોર, ગોવાની ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. દિવાળીના તહેવારોને આડે

Read more

મનપાના કેમ્પસમાં હેલ્મેટ મગાતા કોર્પોરેટર સોરઠિયા ગિન્નાયા, મ્યુનિ. કમિશનરને પૂછ્યું કોણે મંજૂરી આપી!

ટ્રાફિકના નિયમો રોડ પર લાગુ પડે કચેરીમાં નહિ, કમિશનરને કહેતા પોલીસ ગેટ બહાર જતી રહી હેલ્મેટ ઝુંબેશમાં મહાનગરપાલિકાની કચેરીમાં કોર્પોરેટર

Read more

રાજકોટમાં 108 માટે AIનો ઉપયોગ, દર્દી સુધી સૌથી ઝડપી પહોંચવાનો દેશમાં વિક્રમ થશે, બે દી’માં ટ્રાયલ

મનપાની ATCS અને 108ની રિસ્પોન્સ સિસ્ટમને એકબીજા સાથે જોડવામાં આવશે. સમગ્ર રાજ્યમાં સૌથી પહેલા ટ્રાફિક સિગ્નલ એ.આઈ. અને 108ની એ.આઈ.ને

Read more

ફાયર NOC માટે રૂ.30 હજારના ઉઘરાણા કરનાર જેલમાં ધકેલાયો

એજન્ટે નાણાં ઉઘરાવ્યા તે દિવસે ડે.ચીફ ફાયર ઓફિસર બારિયા સાથે ટેલિફોનિક સંપર્કમાં હતો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની સાથોસાથ રાજકોટ ફાયર

Read more

આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળામાં 30 દેશના 300 ડેલિગેશન રાજકોટના મહેમાન બનશે

ખાસ કમિટીની રચના કરાઈ, સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળનું આયોજન સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા 11થી 13 માર્ચ દરમિયાન આંતરરાષ્ટ્રીય વ્યાપાર

Read more

છેડતી કરનાર શખ્સને ટપારનાર મહિલાને બે શખ્સે ધમકી આપી

શહેરમાં માધાપર ચોકડી પાસે રહેતી મહિલાને તેના પાડોશમાં રહેતો ભાણજી અને એભલ નામના શખ્સોએ અહીં નહીં રહેવા દઇએ કહી મારી

Read more

સંબંધી હોસ્પિટલમાં છે તેવો મિત્રના નામે ફોન કરી ઇલેક્ટ્રિશિયન સાથે છેતરપિંડી

ગઠિયાએ રૂ.4 હજાર ખાતામાં નાખી બેંક ડિટેઈલ મેળવી નાણાં ઉસેડી લીધા શહેરમાં રેલનગરના ઇલેક્ટ્રિશિયન યુવાન સાથે તેના વિસ્તારમાં મિત્રના નામે

Read more

આર્યનગર અનેપોપટપરાની બે સગીરાનુંલગ્નની લાલચે અપહરણ

સામાકાંઠા વિસ્તારમાં આર્યનગર અને પોપટપરામાંથી સગીરાને લગ્નની લાલચે બે શખ્સ અપહરણ કરી ફરિયાદ નોંધાઈ છે. આર્યનગરમાં રહેતા અને મૂળ ઓડિસાના

Read more

પત્ની બહારથી ઘરે આવી ત્યારે પતિની લટકતી લાશ જોવા મળી

રૈયાધાર વિસ્તારમાં બનેલી ઘટના, પત્ની બેભાન શહેરમાં રૈયાધાર પાસેના મારવાડીવાસમાં રહેતા યુવકે પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના

Read more

ચિત્રનગરી દ્વારા દિવાળીએ રંગોળી સ્પર્ધાનું આયોજન

ચિત્રનગરી દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ દિવાળી પર્વ નિમિત્તે રેસકોર્સ ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ સ્પર્ધા

Read more