ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે બાંધવામાં આવનાર નવિન બસ સ્ટેશન અને ડેપો વર્કશોપ તથા ભરૂચ ( જીએનએફસી ) બસ સ્ટેશનનો ખાતમુહુર્ત સમારોહ અંકલેશ્વર સીટી બસ સ્ટેશન ખાતે યોજાયો
સાંસદશ્રી મનસુખભાઇ વસાવા તેમજ અન્ય મહાનુભાવોએ નવિન બસ સ્ટેશન તથા ડેપો-વર્કશોપનું ખાતમુહુર્ત કર્યું રૂા.૧૧૫૪.૧૮ લાખના ખર્ચે અંકલેશ્વર મુકામે બાંધવામાં આવનાર
Read more