આરટીઓ ખાતે તા ૨૯ થી ૩૧ જુલાઈ દરમ્યાન ફોર વ્હીલર વાહન માટેનો ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે અને ટુ વ્હીલર માટે રાબેતા મુજબ ચાલુ રહેશે
રાજકોટ તા. ૨૬ જુલાઈ – આર.ટી.ઓ. રાજકોટ ખાતે કાર્યરત ફોર વ્હીલર વાહનો માટેનો ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ટેકનિકલ કારણોસર તા.૨૯/૦૭/૨૦૨૪
Read more