કોડીનાર તાલુકા ના અરીઠિયા ગામ ની આજુ બાજુ ના પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ પર તંત્રની રેડ —– ગેરકાયદેસર ખનન બાબતે રૂ. ૫૫.૪૭ કરોડનો દંડ વસૂલવા નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરાઈ ——-
ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ ના સીધા માર્ગદર્શન હેઠળ રેવન્યૂ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરીની સંયુક્ત
Read more