શિહોર માં દેવુભાઈ ધોળકિયા હેલ્થ એન્ડ બ્લડ સ્ટોરેજ સેન્ટર નું ખતમુહૂર્ત કરાયું શિહોર માં રેડક્રોસ ભાવનગર દ્વારા હેલ્થ સેવાઓ અને બ્લડ સ્ટોરેજ સેન્ટર ની સેવાઓ પુરી પાડવા માં આવશે શિહોર ખાતે ત્રિવિધ સમારોહ યોજાયા
શિહોર ખાતે ઉધોગ માં સેવારત અને અનેક સામાજિક સેવાઓ સાથે જોડાયેલા શ્રી દેવુભાઈ પુરુષોત્તમભાઈ ધોળકિયા ના 86 માં વર્ષ માં
Read more