વિસાવદર તાલુકાના ભલગામ મિડલ સ્કૂલ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. - At This Time

વિસાવદર તાલુકાના ભલગામ મિડલ સ્કૂલ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.


વિસાવદર તાલુકાના ભલગામ મિડલ સ્કૂલ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
નવરાત્રી નો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે ભલગામ મિડલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
માતાજીની આરતી ઉતારી ને ગરબા ની શરૂઆત કરવામાં આવી અને વિદ્યાર્થીઓ ગરબા ના તાલે ઝુમી ઉઠ્યા હતા.
વિવિધ ટ્રેડીશનલ ડ્રેસ પહેરીને
ટીમલી ના તાલે વિદ્યાર્થી ખેલૈયાઓ એ ખૂબ રમઝટ માણી હતી.તથા વેલ ડ્રેસ અને વેલ સ્ટેપમાં પસંદ થયેલ વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરી બધા જ વિદ્યાર્થીઓને નાસ્તા કરાવવામાં આવ્યા
માં નવદુર્ગાના આશીર્વાદથી વ્હાલા વિદ્યાર્થીઓનું જીવન ઉજ્જ્વળ બને તેવી પ્રાર્થના કરવામાં આવી

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.