જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા રાષ્ટ્રીય સનદી સેવા દિવસ ઉજવાયો…..
જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા રાષ્ટ્રીય સનદી સેવા દિવસ ઉજવાયો.....
આજે સમગ્ર દેશમાં સનદી દિવસ અને નાગરિક સેવા દિવસ ઉજવાય છે. ગ્રુપ દ્વારા હિંમતનગર એ ડિવિઝન પાસે આવેલી વિભાગીય પોલીસ અધિકારીની કચેરીમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.કે.પટેલ સાહેબનું શાલ ઓઢાડી તેમજ પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું અને સનદી દિવસની ઉજવણી કરી. તેઓશ્રી એ લોકોની જાગૃતિ માટે અગત્યની માહિતી આપી. આ કાર્યક્રમમાં પ્રમુખ સોનલબેન, ઉપપ્રમુખ કામિનીબેન, મંત્રી રાજેશ્રીબેન, કારોબારી સભ્યો ઉર્વશીબેન, બીનાબેન તથા ગ્રુપ મેન્ટર પંકજભાઈ મહેતા હાજર રહ્યા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
