વડનગર માં ગુજરાત ટાઇટન્સ ક્રિકેટ ટીમ મેં હાટકેશ્વર મહાદેવ કિર્તી તોરણ અને અંનત અનાદી મ્યુઝિયમ ની મુલાકાત લીધી - At This Time

વડનગર માં ગુજરાત ટાઇટન્સ ક્રિકેટ ટીમ મેં હાટકેશ્વર મહાદેવ કિર્તી તોરણ અને અંનત અનાદી મ્યુઝિયમ ની મુલાકાત લીધી


વડનગર માં ગુજરાત ટાઇટન્સ ક્રિકેટ ટીમ મેં હાટકેશ્વર મહાદેવ કિર્તી તોરણ અને અંનત અનાદી મ્યુઝિયમ ની મુલાકાત લીધી

ગુજરાત ટાઈટન્સ ની ટીમ બુધવારે વડનગરની મુલાકાત લીધી હતી.તેમાં આ ખેલાડી ઓ એ અંનત અનાદી મ્યુઝિયમ તથા કિર્તી તોરણ ,હાટકેશ્વર મહાદેવના મંદિર ની પધરામણી કરી અને અંનત અનાદી મ્યુઝિયમ ને જોઈ ને ખેલાડીઓ આનંદ થયો હતો.અને તેમાં એક એક વસ્તુ થયા થ્રી ડી નો લાઈવ વિડિયો તથા બુદ્ધ ના સમય ના જે જે અવશેષો અંતરમન નીહાળી હતા.વડનગર ની શાન એવું કિર્તી તોરણ ને નિહાળ્યું હતું . અને કિર્તી તોરણ ની સમજ કેળવી હતી. હાટકેશ્વર મહાદેવ ને દર્શન નો લાભ મેળવો હતો અને હાટકેશ્વર મહાદેવ માં લેશ શો પણ જોયો હતો અને ગુજરાત ટાઇટન્સ ક્રિકેટ ટીમ હાટકેશ્વર ને અંતરમન થી નીહાળી ને દર્શન કર્યા હતા.
આ પ્રસંગે સરકારી અધિકારીઓ પ્રબુદ્ધ નાગરિકો તથા વડનગર પ્રજાજનો આ ગુજરાત ટાઇટન્સ ક્રિકેટ ટીમ ના પ્રવાસીઓ ને નીહાળ્યા હતા.
નોંધ -: આમ જોવા જઈએ કભી ખુશી કભી ગમે જેવું દેખાઈ રહ્યું છે. એકબાજુ હુમલો અને એક બાજુ ખુશી નો મોહોલ એવું ગ ઈ કાલે થયું છે. વડનગર માં ગુજરાત ટાઇટન્સ ક્રિકેટ ટીમ વડનગર માં મુલાકાત લીધી એટલે એવું લાગે છે. દુઃખની લાગણી જગ્યાએ આનંદ કરતા હોય તો લાગણી ના હોય તેવું દેખાઇ રહ્યું છે. પરંતુ સૌ સૌ ના અંતરમન ને પુછો કે હું કેટલો રાજનીતિ રમાય છે. તેવું પણ દેખાઇ રહ્યું છે. તો દરેક પોતાની આત્મા ની ઉર્જા ને પુછો.???? બાકી આપો આપ માહિતી મળશે
ધર બાળી ને તીર્થ ના કર્યો. તેવી કહેવત છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image