નડિયાદ નગરપાલિકા ડમ્પીંગ સાઈટ કમળા ખાતે શહેરી વિકાસ નિર્માણ 165.04 લાખના ખર્ચે કમ્પાઉન્ડ વોલ અને રસ્તાઓ નું ખાતમુહૂર્ત કરાયું - At This Time

નડિયાદ નગરપાલિકા ડમ્પીંગ સાઈટ કમળા ખાતે શહેરી વિકાસ નિર્માણ 165.04 લાખના ખર્ચે કમ્પાઉન્ડ વોલ અને રસ્તાઓ નું ખાતમુહૂર્ત કરાયું


નડિયાદ નગરપાલિકા ડમ્પીંગ સાઈટ કમળા ખાતે શહેરી વિકાસ નિર્માણ 165.04 લાખના ખર્ચે કમ્પાઉન્ડ વોલ અને રસ્તાઓ નું ખાતમુહૂર્ત કરાયું

નડિયાદ નગરપાલિકા ડમ્પીંગ સાઈટ કમળા ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ અંતર્ગત ₹ 165.04 લાખના ખર્ચે કમ્પાઉન્ડ વોલ અને રસ્તાઓના કામનું ખાતમુહૂર્ત નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા સંપન્ન થયું હતું...

આ પ્રસંગે નડિયાદ નગપાલિકા પ્રમુખ રંજનબેન, કાઉન્સિલર પરીનભાઈ, ભાવેશભાઈ, શિલ્પનભાઈ, સંજયભાઈ, ચીફ ઓફિસર રુદ્રેશભાઈ, અગ્રણી ચંદુભાઈ, રુચિરભાઈ, પિંકેશભાઈ, સુશિલભાઈ, કપિલભાઈ, વિઠ્ઠલભાઈ, બમ્બૈયાભાઈ, નગરપાલિકા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.