રાજુલા જાફરાબાદ સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
બ્રેકિંગ અમરેલી /રાજુલા
રાજુલા જાફરાબાદ સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
તારીખ 22/12/2024 ના રોજ નીલવડા ગામે દલિત સમાજના વ્યક્તિઓ અને કાઠી સમાજના વ્યક્તિ ના ઝઘડાં માં દલિત સમાજ બનેલી ઘટના બાબતે આવેદન અપાયું
આ આવેદનમાં કાઠી ક્ષત્રિય સમાજના લોકો બહોળી સંખ્યામાં એકત્રિત થયા
.પોલીસ દ્વારા અમને અન્યાય થયો છે તેવું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું
રિપોર્ટર યોગેશ કાનાબાર રાજુલા અમરેલી
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.