રાજકોટમાં અકસ્માતમાં બ્રેઈનડેડ ) મહિલાનું અંગદાન કરી પરિવારે માનવતા મહેકાવી.
રાજકોટમાં ગોવર્ધન ચોક પાસે રોડ ક્રોસ કરતા અજાણ્યા વાહને ઠોકરે શોભનાબેન પરમારનું અકસ્માત થતાં તેમને દોશી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ બ્રેઈન ડેડ થતા તેમનું મૃત્યુ થયું હતું. જે બાદ તેમના પરિવારે તેમનું અંગદાન કરવાના નિર્ણય લીધો હતો. જેમાં સ્વ. શોભનાબેન પરમારે બન્ને કિડનીઓ, લિવર અને ચક્ષુદાન કરવામા સફળતા મળી.શોભના બેનની બે કિડની, લિવર અને આંખોના દાન થી 5 લોકોને જીવનદાન મળશે.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
