ધંધુકા ચુડાસમા રાજપૂત ક્ષત્રીય સમાજ દ્વારા દશેરાની શસ્ત્ર પૂજા સાથે ક્ષાત્રવટ સાથે ઉજવણી કરાઈ - At This Time

ધંધુકા ચુડાસમા રાજપૂત ક્ષત્રીય સમાજ દ્વારા દશેરાની શસ્ત્ર પૂજા સાથે ક્ષાત્રવટ સાથે ઉજવણી કરાઈ


ધંધુકા ચુડાસમા રાજપૂત ક્ષત્રીય સમાજ દ્વારા દશેરાની શસ્ત્ર પૂજા સાથે ક્ષાત્રવટ સાથે ઉજવણી કરાઈ

આજ રોજ ક્ષત્રિય ના પ્રિય તહેવાર એવા દશેરા ની ઉજવણી અમદાવાદ જીલ્લા ના ધંધુકા રાજપૂત સમાજ ના આજુબાજુ ના ગામડાઓ માંથી પણ અશ્વ શસ્ત્રો સાથે ધંધુકા ચુડાસમા રાજપૂત સમાજ ની બોર્ડિંગ ખાતે એકત્ર થઇને પરંપરાગત વસ્ત્ર , શસ્ત્ર, અને શસ્ત્ર સાથે પૂજન કર્યું અશ્વો ના કરતબ સાથે ધંધુકા શહેર ના મુખ્ય માર્ગો ઉપર પરંપરાગત વસ્ત્રો,, શસ્ત્રો,અને અશ્વો સાથે પૂરી ગરિમા સાથે રેલી સ્વરૂપે પસાર શકિત પ્રદર્શન દરમિયાન મુખ્ય માર્ગો ઉપર વહેપારીઓ એ શસ્ત્ર પૂજન કરી નીકળેલ ક્ષત્રીય સમાજ ના આગેવાનો યુવાઓ ઉપર ઠેર ઠેર પુષ્પો વરસાવી ને સ્વાગત સન્માન આપ્યું એવો પ્રસંગ ચુડાસમા રાજપૂત સમાજ ધંધુકા ખાતે યોજાઈ

દર વર્ષની જેમાં આ વર્ષે પણ ધંધુકા રાજપૂત સમાજ દ્વારા દશેરા પર્વની ઉજવણી કરી શસ્ત્રઘપૂજન કરવામાં આવ્યું હતું. વર્ષોની પરંપરાથી આ પ્રથા ચાલી આવી છે. જેને સમાજના આગેવાનો એ પ્રથાને જાળવી રાખી છે. આ કાર્યક્રમમા ધંધુકા તાલુકા તેમજ ગ્રામ્ય સહિતના ધંધુકા તાલુકાઓ માંથી સમાજના લોકો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image