માનવ અધિકાર સમિતિ ભાવનગર અને ફ્રેન્ડલી બુક સ્ટોલ ફુલસર દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને ગિફ્ટ અને પુષ્પગંજ દ્વારા ઉત્સાહ વધારેલ - At This Time

માનવ અધિકાર સમિતિ ભાવનગર અને ફ્રેન્ડલી બુક સ્ટોલ ફુલસર દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને ગિફ્ટ અને પુષ્પગંજ દ્વારા ઉત્સાહ વધારેલ


આજ રોજ ભાવનગર જિલ્લામાંસંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ ભાવનગર અને ફ્રેન્ડલી બુક સ્ટોલ ફુલસર દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને પરીક્ષા છે તો તેમની માટે ગિફ્ટ પરિકર ફાઈલ પેન અને પુષ્પગુચ્છ દ્વારા ઉત્સાહ આત્મવિશ્વાસ વધારેલ સાથો સાથ મોઢું મીઠું કરાવવીને આખી UNHRC ટીમ વતી કાળુભાઈ જાબુચા સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ રાષ્ટ્રીય મહામંત્રી વિમલભાઈ બારૈયા રોહીતભાઈ શકતીભાઈ મીરાબેન આશાબેન અલ્પાબેન UNHRC ટીમે વિધાર્થીઓને શુભેચ્છા પાઠવેલ..


9714213028
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image