રાજુલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે જન આરોગ્ય સમિતિ ની તાલીમ આપવામાં આવી - At This Time

રાજુલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે જન આરોગ્ય સમિતિ ની તાલીમ આપવામાં આવી


રાજુલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે જન આરોગ્ય સમિતિ ની તાલીમ આપવામાં આવી

રાજુલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નિલેશ કલસરિયા અને આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર નિકુંજ વ્યાસ અને સીએચઓ નોડલ દ્વારા સમગ્ર પ્રાથમિક આરોગ્ય સેવાઓ ગુણવત્તા ઉપયોગીતા પહોંચ ઉપલબ્ધતા યુક્ત મળી રહે તે હેતુસર જન આરોગ્ય સમિતિની તાલીમ પી.એચ.સી અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના એફ એચ ડબલ્યુ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર મેડિકલ ઓફિસર એમ.પી.એચ.ડબલ્યુ આશા વર્કર બહેનો ને જન આરોગ્ય સમિતિની તાલીમ આપવામાં આવી જેમાં જેમાં સમિતિની રચના સમિતિ નું કાર્ય સમિતિના સદસ્યની ભૂમિકા અને જવાબદારી મીટીંગ અને દસ્તાવેજીકરણ વગેરે મુદ્દાઓ વિશે તાલીમ આપવામાં આવી આ તાલીમ માં તમામ કર્મચારી હાજર રહેલા


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image