પુર્વ નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલ રહ્યા ઉપસ્થિત…
સાબરકાંઠા...
હિંમતનગર ખાતે પાટીદાર સમાજની મીટીંગ યોજાઈ...
પુર્વ નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલ રહ્યા ઉપસ્થિત...
હિંમતનગર વિધાનસભા ના ભાજપના ઉમેદવાર વિ ડી ઝાલા સહિત કાર્યકરો રહ્યા ઉપસ્થિત...
મોટી સંખ્યામાં પાટીદાર સમાજના અગ્રણી રહ્યા ઉપસ્થિત...
અશોક નાયી
સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.