ઈડર નગરપાલિકાના કોરી કુઈ વિસ્તારમાં વહેલી સવારે પાલિકાના સફાઈ કર્મીને તવા ફ્રાય સેન્ટરના કારીગરે ગડદા પાટુનો માર મારતા ઈડર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો - At This Time

ઈડર નગરપાલિકાના કોરી કુઈ વિસ્તારમાં વહેલી સવારે પાલિકાના સફાઈ કર્મીને તવા ફ્રાય સેન્ટરના કારીગરે ગડદા પાટુનો માર મારતા ઈડર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો


વહેલી સવારે આશરે 7.15 કલાકે નગરપાલિકાના કર્મચારી સોલંકી વિનોદભાઈ મોહનભાઈ સફાઈ કરી રહ્યા હતા. તે સમયે અનમોલ તવા ફ્રાય સેન્ટરના કારીગરે અપશબ્દો બોલીને ગદડાપાટુનો માર માર્યો હતો. સફાઈ કર્મીને માર મારતા ઈડર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો. જેમાં વિનોદ ભાઈના ડાબા હાથે અને ડાબા પગે ઈજાઓ પહોંચી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.