સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી નિમિત્તે ધંધુકાની એમ.એસ.સી વિદ્યાલય ખાતે રમતોત્સવ યોજાયો. - At This Time

સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી નિમિત્તે ધંધુકાની એમ.એસ.સી વિદ્યાલય ખાતે રમતોત્સવ યોજાયો.


સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી નિમિત્તે ધંધુકાની એમ.એસ.સી વિદ્યાલય ખાતે રમતોત્સવ યોજાયો.

સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી નિમિત્તે યુવા બોર્ડ દ્વારા આયોજિત “સ્વામી વિવેકાનંદ રમતોત્સવનો" અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર માં એમ. એસ.સી વિદ્યાલય ખાતે યોજયો. વિદ્યાર્થીઓ રમતગમત પ્રત્યે અભિમુખ થાય અને ખેલકુદ થકી તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે આ રમતોત્સવ મહત્વની ભૂમિકા ભજવશે. આ પ્રસંગ યુવક બોર્ડ ના સંયોજક શ્રી જયભાઈ સોમાણી, આચાર્ય શ્રી પ્રવીણસિંહ રાઠોડ, હેતલબેન દવે, કેમ્પસ ડાયરેક્ટર શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા રમત ના રેફ્રી શ્રી યોગીરજસિંહ ઝાલા ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.