સાયલા પોલીસ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું.
સાયલા પો.સ્ટે હદ વિસ્તારમાં ગુનાહીત પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધમાં ૧૦૦ કલાકમાં કાર્યવાહી કરવાના ભાગ રૂપે સાયલા પો.સ્ટે વિસ્તારમાં આવેલ તિરંગા હોટલ ધાબાના દબાણને દુર કરાવતી સાયલા પોલીસ
સાયલા ખાતે વી.એમ.રબારી નાયબ પોલીસ અધિક્ષક લીંબડી ડીવીઝન, લીંબડી તથા એમ.કે. પરમાર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર સાયલા દ્વારા નેશનલ હાઇવે ઉપર વખતપર બોર્ડની સામે સરકારી જમીન પર ઉભું કરવામાં આવેલ તિરંગા હોટલ ઢાબાનુ દબાણ દુર કરાવી સરકારી જમીન ખુલ્લી કરી દબાણ દુર કરી ૧૦૦ કલાકની અંદર પરીણામ લક્ષી કામગીરી કરવામાં આવેલ હતી.
રિપોર્ટર : રણજીતભાઇ ખાચર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
