રાજકોટમાં એસિડ એટેક કરનારની પોલીસે કરી ધરપકડ
આજે સવારે રાજકોટમાં મહિલા પર એસિડ એટેકની ધટના આવી હતી
સામે...
રાજકોટના સોખડા ગામે એસિડ છાંટી મહિલા પર નાખ્યુ હતું
પ્રકાશ સરવૈયા નામના યુવકે મહિલા પર એસિડ ફેંક્યું
એસિડ એટેકમાં મહિલા છે હોસ્પિટલમાં સારવાર હેઠળ
સેવા
સુરક્ષા
GUJARAT POL
કુવાડવા પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધી આરોપીને પકડી પાડવામાં આવ્યો
પ્રકાશ સરવૈયા સામે BNS 124 (1) 333 મુજબ ફરિયાદ નોંધી આરોપી પકડી પાડ્યો
આરોપીએ ખાર રાખી ગુન્હાને અંજામ આપ્યો
પોલીસ દ્વારા અલગ અલગ ટિમ બનાવી ગણતરીની કલાકોમાં આરોપીની કરી ધરપકડ
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
