આથી કલોલ રેન્જ ઓફિસ એ અશોકભાઈ રેલ્વે પાછળ કલોલ અમૃત કુંજ સોસાયટી થી કેસ આવેલો કે બાજ જેવું પક્ષી ફસાયેલ છે
આથી કલોલ રેન્જ ઓફિસ એ અશોકભાઈ રેલ્વે પાછળ કલોલ અમૃત કુંજ સોસાયટી થી કેસ આવેલો કે બાજ જેવું પક્ષી ફસાયેલ છે તો આરએફઓ શ્રી અમીત ભાઇ એ હિતેશ ભાઈ પંચાલ સદ્દભાવના ફાઉન્ડેશન ના ઉપપ્રમુખ ને કોલ કરેલ અને તેઓ સ્થળ પર જતા ત્યાં જોઈ તેમની ટીમ દ્વારા સર્ચ કરવામાં આવ્યું જેમાં હિતેશભાઈ ,કાજોલ પંચાલ, રૂદ્રાક્ષ ભાઈ, હેતલ રાવલ તેઓએ જોતા ત્યાં લુપ્ત પ્રાય શિડુયલ -૧ નું ગીરનારી ગીધ ફસાયેલું હતું જેની જાણ આરએફઓ અમીત ભાઈ તથા ફોરેસ્ટર એન ડી ભાલોડીયાને કરતા તેઓ સ્થળ પર આવી ફાયર ને કોલ કરી ફાયર ટીમ બોલાવી એમની મદદ થી દોરી છોડાવી દૂર કરી તેને મુક્ત કરવા માં આવી આ ગીરનારી ગીધ ખાસા વર્ષો થી લુપ્ત થયેલ છે આ કલોલ માં જોવાથી ખુશી નો માહોલ તો હતો પણ દુઃખ હતું કે એને દોરી માં ફસાઈ ને વેદના વેઠવી પડી પણ એને ફોરેસ્ટ ઓફિસરો સંસ્થા ની ટીમ અને ફાયર ની ટીમ દ્વારા મુક્તિ આપી તો બધા એ આભાર વ્યક્ત કર્યો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે
