દહેગામના હાલીસા ગામમાં મુખ્ય ગેટનું વિસત ગ્રુપ દ્વારા ખાર્તમુર્હુત કરવામાં આવ્યું
દહેગામ તાલુકાના હાલીસા ગામની શોભા વધારવા ગામના વિસત ગ્રુપ તથા ગામના પૂર્વ સરપંચ ભરતભાઈ રબારી દ્વારા મુખ્ય ત્રણ ગેટનું ખાર્તમુર્હુત કરવામાં આવ્યું હતું જેમાં હાલીસા ગામના વિકાસમાં સહભાગી બનવા માટે કાયમ તત્પર રહેતા પૂર્વ સરપંચ ભરતભાઈ રબારી દ્વારા સ્વ ખર્ચે ગામના મુખ્ય ગેટ બનાવવાનું કામ શરુ કરયું છે જેથી સમગ્ર હાલીસા ગ્રામજનો પણ પૂર્વ સરપંચ ભરતભાઈ રબારી તેમજ વિસત ગ્રુપનો આભાર માની રહ્યા છે.
રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે
