શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર નો સંભવિત નૂતન મંદિર ટેબ્લો મંદિર પ્રશાસન દ્વારા લોકદર્શન માટે ખુલ્લો મુકાયો
શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર નો સંભવિત નૂતન મંદિર ટેબ્લો મંદિર પ્રશાસન દ્વારા લોકદર્શન માટે ખુલ્લો મુકાયો
દામનગર શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા સંભવિત નૂતન મંદિર નો ટેબ્લો ખુલ્લો મુકતા શ્રી ભુરખિયા હનુમામજી મંદિર ટ્રસ્ટ ના સમગ્ર ટ્રસ્ટી મંડળ ની ઉપસ્થિતિ માં સંભવિત નૂતન મંદિર અને તેની વિશેષતા ઓ વિશાળતા અંગે સર્વ ને અવગત કરાયા આજે સવારે ૯-૩૦ કલાકે પ્રમુખ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના દુષયનભાઈ પારેખ કોશિકભાઈ પારેખ જ્યેન્દ્રભાઈ પારેખ લકશેષભાઈ પારેખ સુધીરભાઈ પારેખ હરજીભાઈ નારોલા વિઠલભાઈ વાલજીભાઈ પરમાર અમરશીભાઈ પરમાર હિંમતભાઈ કટારીયા મનીષભાઈ નિમાવત જીતુભાઈ નિમાવત ભુરખિયા સરપંચ રમેશભાઈ બારડ દિકપભાઈ ગાંગડીયા રજનીભાઇ ધોળકિયા ધીરુભાઈ બી નારોલા નિકુલભાઈ રાવલ હિમતભાઈ આલગિયા અમરશભાઈ નારોલા ભરતભાઈ ભટ્ટ ઘનશ્યામભાઈ પરમાર સમગ્ર પૂજારી પરિવારો સહિત અસંખ્ય સામાજિક સ્વૈચ્છિક સંસ્થાન ના અગ્રણી દૂરસદુર થી દાદા ના ભાવિક ભક્તો શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર સેવક સમુદાય સંભવિત નૂતન મંદિર ના આર્ટિટેક સોમપુરા પરિવાર સહિત ના ઓની વિશાળ ઉપસ્થિતિ માં સંભવિત શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પરિસર કેવું બનશે ? તેની આબેહૂબ અલ્પાકૃતિ ને લોકદર્શન માટે ખુલ્લું મુકાયું હતું સંભવિત નૂતન શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ની વિશાળતા અને વિશેષતા જાણી સમગ્ર શ્રધ્ધાળુ ભાવિકો માં અદમ્ય ઉત્સાહ
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
