ધામેલ હોમિયોપેથીક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
ધામેલ હોમિયોપેથીક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
દામનગર નાં ધામેલ ગામે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો લાઠી તાલુકા માં ધામેલ મુકામે દામનગર સિવિલ હોસ્પિટલ નાં હોમિયોપેથીક વિભાગ નાં ડો મનીષ જેઠવા અને ભૂરખિયા નાં ડો ઉમેશ મેર ની તબીબી સેવા એ આયુર્વેદ સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કર્યું છે અંદાજિત ૧૦૭ લાભાર્થી ઓએ લાભ લીધો.ડોક્ટર શ્રી ડૉ. મનીષ જેઠવા મે. ઑ., દામનગર ડૉ.ઉમેશ મેર મે. ઑ.હાથીગઢ દ્વારા દર્દી નારાયણ તપાસ સારવાર કરાય હતી ખૂબ મોટી સંખ્યા માં ગ્રામ્ય વિસ્તાર નાં જરૂરિયાત મંદ દર્દી ઓએ લાભ મેળવ્યો હતો સ્થાનિક અગ્રણી ઓએ અને સ્વયમ સેવકો એ આ સેવા કેમ્પ માં સુંદર સેવા બજાવી હતી
નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
