આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ની મહિલા પરિષદ ઓજસ્વની ઇન્ડિયા હેલ્થ લાઇન ની મીટીંગ યોજાય - At This Time

આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ની મહિલા પરિષદ ઓજસ્વની ઇન્ડિયા હેલ્થ લાઇન ની મીટીંગ યોજાય


આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ની મહિલા પરિષદ ઓજસ્વની ઇન્ડિયા હેલ્થ લાઇન ની મીટીંગ યોજાય

અમરેલી શહેર માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વની ઈન્ડિયા હેલ્થ લાઈન ની મીટીંગ યોજી હતી જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ માં ડો જી જે ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ ડો દેશાણી સૌરાષ્ટ્ર પ્રાંત પ્રમુખ ઇન્ડિયા હેલ્થ લાઈન રાષ્ટ્રીય છાત્ર પરીષદ પ્રાંત મંત્રી મજબૂતભાઈ બસીયા ઉપાધ્યક્ષ મનસુખભાઈ રૈયાણી વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અમરેલી જિલ્લા મા તાલુકાના દરેક ગામડા મા હનુમાન ચાલીસા કેન્દ્ર ખોલવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંગઠન મજબૂત કરવું જોઈએ એ ના માટે તાલુકાના ની સમીતી પૂર્ણ કરવી જોઈએ અને ગામ સમીતી કરાવવામાં આવશે આ અંગે ચચૉ વિચાર કરવામાં આવેલ હતી જેમાં જિલ્લા પ્રમુખ જીલુભાઈ વાળા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કાર્યકારી પ્રમુખ સંજયભાઈ પોપટ મહામંત્રી મહેશભાઈ સોલંકી કોષાધ્યક્ષ એમ એમ પટેલ રાષ્ટ્રીય બજરંગદળના અમરેલી જિલ્લા કાર્યકારી પ્રમુખ જીગ્નેશભાઈ કયાડ દ્વારા હનુમાન જયંતી નિમિત્તે ભોજન પ્રસાદ નુ આયોજન કરવામાં આવ્યું છે સાવરકુંડલા બાઈપાસ અમરેલી તેમજ ડો ગોંડલીયા દ્વારા નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image