પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના કટારીયા માં પિયર એજ્યુકેટર ક્લબ મિટીંગ નું આયોજન કરી પ્રોત્સાહન ઇનામ આપવા માં આવ્યું - At This Time

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના કટારીયા માં પિયર એજ્યુકેટર ક્લબ મિટીંગ નું આયોજન કરી પ્રોત્સાહન ઇનામ આપવા માં આવ્યું


આજ રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાયણ સિંગ સર તેમજ પી.એચ.સી. જુના કટારીયા મેડિકલ ઓફિસર ડો. રવિ સાહેબ તેમજ ડૉ ભૂમિકાબેન ના માર્ગદર્શન હેઠળ પી.એચ.સી. જુના કટારીયા માં પિયર એજ્યુકેટર ક્લબ મિટીંગ નું આયોજન કરવા માં આવ્યું. જેમાં પી.એચ.સી. જુના કટારીયા ના તમામ સબસેન્ટર ના પિયર એજ્યુકેટર હાજર રહ્યા હતા.
જેમાં મેડિકલ ઓફિસર ડોક્ટર રવિ સાહેબ તેમજ ડોક્ટર ભૂમિકાબેન, એડોલેશન્ટ હેલ્થ કાઉન્સિલર કિરેન પાતર, સી.એચ.ઓ. દિલીપભાઈ ,પિયર એજ્યુકેટર,આશા ફેસિલેટર તેમજ આશાબેનો હાજર રહ્યા હતા.
જેમાં પિયર એજ્યુકેટર ની ભૂમિકા તેમજ આર.કે. એસ.કે વિશે વિસ્તૃત માહિતી આપી હતી. પિયર એજ્યુકેટર એ પોતાના અનુભવો કહ્યા હતા.
તેમજ દરેક પિયર એજ્યુકેટર ને પ્રોત્સાહન ઇનામ યોગા મેટ તેમજ પાણી ની બોટલ આપવા માં આવી હતી.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image