મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના જાબુંનાળા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શ્રી કાન્તિભાઈ ધુળાભાઈ પટેલ ( મુખ્ય શિક્ષક ) નો વયનિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો.
મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના જાબુંનાળા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શ્રી કાન્તિભાઈ ધુળાભાઈ પટેલ ( મુખ્ય શિક્ષક ) નો વયનિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો.
આ કાર્યક્રમમાં જાબુંનાળા સરપંચશ્રી વેચાતભાઈ વાગડીયા, આ વિસ્તાર ના ધારાસભ્ય શ્રી ડૉ. કુબેરભાઇ ડિંડોર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનુભાઈ પટેલ, શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, તથા ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે