રાજકોટ : આજી નદીનાં પટમાં એક્સપાયરી ડેટ વાળી વેફર્સનાં પડીકાઓનો જથ્થો મળી આવ્યોઃ તાત્કાલિક નિકાલની માંગ
રાજકોટ આજી નદીના પટમાં એક્સપાઇરી ડેટનો વેફર્સનો જથ્થો ફેંકી દેવાયો, આસપાસના લોકો ત્રાહિમામ, જાગૃત યુવકે સમગ્ર ઘટના જણાવી
રિપોર્ટર: પ્રકાશ ગેડીયા રાજકોટ
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
