રાજકોટ જિલ્લા પંચાયત જસદણના સાણથલી સીટમાં આવેલા તમામ ગામમાં નવા ચેકડેમ કોઝવે બનાવવાની યાદી તૈયાર કરી
સાણથલી સીટના દરેક ગામના આગેવાનો દ્વારા આવેલા રજૂઆત મુજબ જે તે વિસ્તારમાં નવા ચેકડેમ કોઝવે બનાવવા માટેની જરૂરિયાત હોય તેથી સિંચાઈ શાખા ના શાખા અધિકારી મારફતે સર્વની કામગીરી કરવામાં આવી હતી. તેમાં જે તે ગામના આગેવાનો સાથે રહીને સર્વે કરવામાં આવ્યુ. આગામી સમયમાં નવા ચેકડેમ કોઝવે બનવાથી આ વિસ્તારમાં ખેડૂતો અને પશુપાલકોને સાથે સાથે ભવિષ્યમાં ખેતીવાડી માં પાણીના તળ ઉચાઆવે અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે ધ્યાનમાં રાખી સિંચાઈ સમિતિ દ્વારા ચેકડેમ કોઝવેની યાદી તૈયાર કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
