રાજ્ય માં વિવિધ જિલ્લા ઓમાં ૨૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને સિદ્ધાંતિક મંજૂરી - At This Time

રાજ્ય માં વિવિધ જિલ્લા ઓમાં ૨૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને સિદ્ધાંતિક મંજૂરી


રાજ્ય માં વિવિધ જિલ્લા ઓમાં ૨૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને સિદ્ધાંતિક મંજૂરી

ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્ય ના અનેક જિલ્લા ઓમાં ૨૪ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પી એસ સી ને મંજૂરી આપી રાજ્ય ના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ની અધ્યક્ષતા માં મળેલી બેઠક માં રાજ્ય ના વિવિધ જિલ્લા ઓમાં (PHC) સેન્ટર ને સિદ્ધાંતિક મંજૂરી આપી રૂરલ ક્ષેત્રે ખૂબ ઉપીયોગી આરોગ્ય કેન્દ્રો અંતરિયાળ ગામડા ઓમાં પી એ સી મંજુર થતા આરોગ્ય લક્ષી સેવા નિષ્ણાંત તબીબો આરોગ્ય સંલગ્ન સ્ટાફ થી ગ્રામ્ય વિસ્તારો માટે ખૂબ આશીર્વાદ રૂપ બની રહેશે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image