રાજકોટમાં વધુ એક સહકારી મંડળી કરોડો રૂપિયાનું ચિટીંગ કરી ફરાર - At This Time

રાજકોટમાં વધુ એક સહકારી મંડળી કરોડો રૂપિયાનું ચિટીંગ કરી ફરાર


મની પ્લસ શરાફી મંડળીના પ્રમુખ દ્વારા આચરવામાં આવ્યું સમગ્ર કૌભાંડ શરાફી મંડળીના પ્રમુખ અલ્પેશ દોંગાએ 11 કરોડ 8 લાખથી વધુની રકમનું આચર્યું
કૌભાંડ
સમગ્ર મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image