સિનિયર સિટીઝન ફોરમ મહાનુભાવો એ વડનગર ની લીધી મુલાકાત
બે દિવસ નો પ્રવાસ નડાબેટ વડનગર અને વિધાનસભા માં અંતરમન થી પ્રવાસન કરી ને બહાર ની દુનિયા જોઈ અને સિનિયર સિટીઝન ફોરમ સરકાર નું સાહસ અને વડનગર માં હાટકેશ્વર મહાદેવ ના દર્શન કરી ને અંતરમન થી ઉર્જા વધારી હતી અને જીવન માં આનંદ ઉલ્લાસ કરતા આ સિનિયર સિટીઝન અંતરમન થી ખુબ જ આનંદ માં આવી ગયા હતા આવા માહિતી સભર પ્રવાસથી વરિષ્ઠ નાગરિકોમાં આનંદ સાથે નવું જોમ પેદા થાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
