કુકાવાવ તાલુકાના જીથુડી ગામે જીથુડી થી લુણીધાર રોડ ઉપર પુલનું ખાતમુહૅત કરવામાં આવ્યું હતું…
કુકાવાવ તાલુકાના જીથુડી ગામે જીથુડી થી લુણીધાર રોડ ઉપર પુલનું ખાતમુહૅત કરવામાં આવ્યું હતું...
જીથુડી ગામ ખાતે જીથુડીથી લુણીધાર રોડ ઉપર આવેલા પુલમાટે રૂપીયા 80 લાખ મંજુર થતા અમરેલી કુકાવાવના લોકલાડીલા ધારાસભ્ય અને મુખ્ય ઉપ દંડક કૌશિકભાઇ વેકરીયા વ્રદ હસ્તે ખાત મુહૅત કરવામાં આવ્યું હતું...
આ પુલના ખાતમુહૅતમાં તાલુકા ભાજપ પ્રમુખ વીપુલભાઈ વસાણી દેવ ગામ થી સરપંચ પ્રભાતભાઈ લાવડીયા પીવી વસાણી લુણીધાર ગામના યુવા આગેવાન રવીભાઈ ધાનાણી તાલુકા પ્રમુખ પરસોતમભાઈ હીરપરા જલ્પેસભાઈ મોવલીયા જીથુડીથી હીમતભાઈ રામાણી વલકુભાઈ ધાંધલ ભાવેશભાઈ રામાણી હરેશભાઈ વઘાસિયા હીરેનભાઈ ડેર તેમજ ગામમાંથી બહોળી સંખ્યામા ગ્રામજનો પુલના ખાત મુહૅતમા જોડાયા હતા....
આ પ્રકારના તમામ સમાચાર માટેે
